વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે 'અમ્ફાન' પ્રભાવિત પશ્ચિમ બંગાળ અને ઓડિશાનું હવાઈ સર્વેક્ષણ કરશે. હવાઈ સર્વેક્ષણ બાદ વડાપ્રધાન પરિસ્થિતિની સમીક્ષા પણ કરશે. હકીકતમાં, અગાઉ મુખ્યમંત્રી મમતા બેનરજીએ વડાપ્રધાનને ક્ષતિગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવાની અપીલ કરી હતી અને કહ્યું હતું કે બુધવારે આવેલા વાવાઝોડાના કારણે ઓછામાં ઓછા 72 લોકોનાં મોત નીપજ્યાં છે.