Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

સંસદનું શિયાળુ સત્ર આજે 18 નવેમ્બરથી શરૂ થઈ ગયુ છે. જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 રદ કર્યા બાદ બે રાજ્યોમાં વિધાનસભા હોવા અને અયોધ્યા વિવાદનો ચુકાદો આવ્યા બાદ આ સંસદનું પહેલુ સત્ર છે.

કેન્દ્ર સરકાર તરફથી આ સત્રમાં સિટીઝન બિલ સિવાય કેટલાક મહત્વના બિલોને પાસ કરાવવાનો પ્રયત્ન કરવામાં આવશે. તો વિપક્ષની અર્થવ્યવસ્થા, બેરોજગારી સહિત કેટલાક મહત્વના મુદ્દા પર સરકારને ઘેરવા માટે તૈયાર છે. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યસભાના 250માં સત્રના અવસર પર સંબોધન કર્યુ

- રાજ્યસભાના 250માં સત્રમાં સામેલ થવુ મારૂ સૌભાગ્ય

- આ સદનમાં વિવિધતામાં એકતા જોવા મળે છે

- રાજ્યસભાને બીજા ક્રમનું ગૃહ ન ગણવુ

- બંને કિનારા મજબૂત હોવા જોઈએ

- રાજ્ય અને કેન્દ્ર દેશને દિશા આપે ત્યારે જ વિકાસ શક્ય

- રાજ્યના વિકાસ વગર દેશનો વિકાસ અસંભવ

- બાબા સાહેબ આંબેડકર પાસેથી દેશને ઘણુ બધુ પ્રાપ્ત થયુ

- ડૉ. રાધાકૃષ્ણનની અપેક્ષાઓ પૂર્ણ કરવાના પ્રયાસ કર્યા

- દેશને દિશા આપવાનુ કામ રાજ્યસભાએ કર્યુ છે

- આરક્ષણને લઈને આ જ ગૃહે મોટા નિર્ણય કર્યા

- આ જ ગૃહમાં મહિલાઓને અધિકાર આપતુ બિલ પસાર થયુ

- કલ્યાણકારી રાષ્ટ્ર અમારી પ્રાથમિકતા

- હું મહત્વપૂર્ણ અવસરોનો સાક્ષી બન્યો

- પહેલા વિરોધાભાસ ઓછો હતો હવે સંઘર્ષ વધુ છે

- લોકો આવશે અને જશે વ્યવસ્થા જળવાઈ રહેવી જોઈએ

- રાજ્યસભા બંધારણના માળખાની આત્મા છે

- અમે આર્થિકરીતે પછાતોને આરક્ષણ આપ્યુ પણ વિરોધ ના થયો

- આ જ સદનથી ત્રિપલ તલાક બિલ પસાર થયુ

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ