પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના સામે એક અનોખા જન આંદોલનની શરૂઆત કરી દીધી છે. તેમણે સવાર સવારમાં ટ્વીટ કરીને દેશવાસીઓને કોરોના વિરુદ્ધ એકજૂથ થવાનું આહ્વાન કર્યું. તેમણે માસ્ક પહેરવા, હાથ ધોવા અને એક બીજાથી બે ગજ દૂરીનું અતર જાળવવાના નિયમોની યાદ અપાવી. પીએમ મોદીએ #Unite2FightCorona સાથે આ ટ્વીટ કરી. અત્રે જણાવવાનું કે કેન્દ્રીય સૂચના અને પ્રસારણ મંત્રાલયે એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી એક ટ્વીટ દ્વારા કોરોના સામે જન આંદોલનની શરૂઆત કરશે.
ત્રણ નિયમની અપાવી યાદ
પીએમ મોદીએ ટ્વીટમાં લખ્યું કે આવો કોરોના સામેની લડત માટે એકજૂથ થઈએ. હંમેશા યાદ રાખીએ: