વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના મહત્વના ત્રણ સેમિ કન્ડકટર પ્લાન્ટનું ભૂમિપૂજન કર્યુ છે. આમ તો આ ત્રણેય પ્રોજેક્ટ ખૂબ જ મહત્વના છે.ત્રણ પૈકી બે પ્રોજેક્ટ ગુજરાતના જ અમદાવાદમાં શરુ થશે. ગુજરાત ખાતે સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન સુવિધાવાળા ધોલેરા સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (DSIR), આસામમાં મોરીગાંવ અને ગુજરાતમાં સાણંદ ખાતે આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ (OSAT) સુવિધાઓ માટેના પ્રોજેક્ટની શરુઆત થઇ છે.