નવા વર્ષના પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ દેશવાસીઓને શાનદાર 2024ની શુભકામનાઓ પાઠવી હતી અને તમામ માટે સમૃદ્ધિ, શાંતિ અને સારા સ્વાસ્થ્યની પ્રાર્થના કરી હતી. માઇક્રો બ્લોગિંગ સાઇટ એક્સ (પહેલા ટ્વિટર) પર લખ્યુ, 'તમામને શાનદાર 2024ની શુભકામનાઓ! આ વર્ષ તમામ માટે સમૃદ્ધિ, શાંતિ અને સારૂ સ્વાસ્થ્ય લઇને આવે.'