આવતીકાલે એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રોપદી મુર્મૂ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા હતા પરંતુ છેલ્લા 48 કલાકથી રાજ્યમાં પડી રહેલા ભારે વરસાદના કારણે મોટાપાયે ખાના ખરાબી થઈ છે. તો બીજી બાજુ આગામી પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ પડે તેવી સંભાવનાને ધ્યાનમાં રાખીને દ્રોપદી મૂર્મુનો ગુજરાતનો પ્રવાસ મૌકૂફ રાખવામાં આવ્યો છે.