મોદી છેલ્લાં એક વર્ષથી વર્ચ્યુઅલી કાર્યક્રમાં જ ભાગ લે છે, પરંતુ હવે તેઓએ આવનારા દિવસોમાં ડિપ્લોમેટિક યાત્રા પર જવાનું મન બનાવી લીધું છે.
દેશમાં વેક્સિનેશનમાં ઝડપ અને પ્રતિબંધો પરથી સતત આપવામાં આવી રહેલી ઢીલ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ડિપ્લોમેટિક કેલેન્ડર ઘણું જ વ્યસ્ત રહેવાનું છે. વડાપ્રધાન તેની શરૂઆત 25 માર્ચે બાંગ્લાદેશની યાત્રાથી કરી શકે છે. ત્યાં તેઓ શેખ મુઝીબુર રહેમાનની શતાબ્દિ સમારંભમાં ભાગ લેશે અને બાંગ્લાદેશના વડાંપ્રધાન શેખ હસીના સાથે પણ મુલાકાત કરશે.