પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાકી નર્મદાબેન મોદીનું મંગળવારે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નિધન થયું છે. તેઓ કોરોના વાયરસથી સંક્રમિત હતા. નર્મદાબેનનું 80 વર્ષની વયે નિધન થયું છે. તેઓ અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં રહેતા હતા.
પ્રધાનમંત્રીના નાના ભાઇ પ્રહ્લાદ મોદીએ કહ્યું કે, કોરોના વાયરસ સંક્રમણથી તબિયત બગડતા અમારા કાકી નર્મદાબેનને અંદાજિત 10 દિવસ પહેલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.