નાગરિકતા સંશોધન કાયદા (CAA) અને NRCને લઈને પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલા TMCના ભારે વિરોધ પ્રદર્શનો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi) આજે પોતાના બે દિવસના પ્રવાસ હેઠળ આજે કોલકતા પહોંચશે. વડાપ્રધાન આજે પુર્નનિર્મિત અને નવીનિકરણ કરાયેલા કોલકાતા સ્થિત ચાર ધરોહર ઈમારતો રાષ્ટ્રને સમર્પિત કરશે. પીએમ મોદીની મુસાફરી પહેલા શહેરના ઐતિહાસિક હાવડા બ્રિજને રોશનીથી ઝળહળતો કરાયો છે.