વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અટલ ટનલનું ઉદ્ધાટન કર્યું. શનિવારે વહેલી સવારે જ મનાલીથી સાસે હેલિપેડ પર તેમણે લેન્ડ કર્યું હતું. અહીં રક્ષામંત્રી રાજનાથ સિંહ અને સીએમ જયરામ ઠાકુરે તેમનું સ્વાગત કર્યું. હિમાચલ પ્રદેશના કુલ્લુ વિસ્તારમાં મનાલી લેહ માર્ગે પર વ્યૂહાત્મક રીતે ખૂબ જ મહત્વની મનાતી 9.02 કિલોમીટર લાંબી અટલ ટનલ રોહતાંગ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકાર્પણ કરી જનતા માટે ખુલી મૂકવામાં આવી છે.
પીરપંજાલ પહાડીને તોડીને 3200 કરોડના ખર્ચે આ ટનલ બનાવવામાં આવી છે. જે દુનિયાની સૌથી ઊંચાઇ પર (10040 ફીટ) પર હાઇવે પર બનેલી લાંબી ટનલ છે. ટનલની શરૂઆતથી સેના આ માર્ગને ચીનથી જોડાયેલી લદાખ અને પાકિસ્તાનથી જોડાયેલી કારિગલ બોર્ડર સુધી ઝડપ અને સરળતાથી પહોંચવા માટે મહત્વપૂર્ણ માને છે.