પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા અસમમાં 'મહાબાહુ-બ્રહ્મપુત્ર'નો શુભારંભ કર્યો. આ ઉપરાંત તેમણે ધુબરી ફૂલવાડી પુલનો શિલાન્યાસ અને માજુલી પુલના નિર્માણ માટે ભૂમિપૂજન કર્યું. આ દરમિયાન તેમણે કહ્યું કે બ્રહ્મપુત્ર પર કનેક્ટિવિટી સંલગ્ન જેટલા કામ પહેલા થવા જોઈતા હતા તેટલા થયા નથી. જેના કારણે અસમ અને નોર્થ ઈસ્ટમાં કનેક્ટિવિટી એક પડકાર બની રહ્યો. મહાબાહુ બ્રહ્મપુત્રના આશીર્વાદથી હવે આ દિશામાં ઝડપથી કામ થઈ રહ્યા છે.