આજે સુરતીઓને સૌથી મોટી ભેટ મળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડાયમંડ બુર્સનું ઉદ્ધાટન કર્યુ છે. તો નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કરી ત્યાંની વિશેષતા વિશે માહિતી મેળવી અને સગવડોને નીહાળી છે. તો થોડી વાર પહેલા વડાપ્રધાને નરેન્દ્ર મોદીએ નવા એરપોર્ટ ટર્મિનલનું ઉદ્ઘાટન કર્યુ છે.