સુષમા સ્વરાજના ઘર પર તેમને શ્રદ્ધાંજલિ આપાવા લોકો પહોંચી રહ્યાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિવાસ સ્થાને જઇ શ્રદ્ધાંજલિ આપી. સુષમા સ્વરાજના પરિવારને મળી પીએમ મોદી ભાવુક થયાં. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સુષમા સ્વરાજના નિવાસ સ્થાને જઇને શ્રદ્ધાંજલિ આપી. જ્યારે થોડા સમયમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શ્રદ્ધાંજલિ આપવા પહોંચશે.