કોરોના વાયરસના કહેર અને લોકડાઉન વચ્ચે મુસ્લિમ સમુદાયનો પ્રવિત્ર રમઝાન મહિનો આજથી (શનિવારથી) શરૂ ગયો છે. ગઈકાલે શુક્રવારે ચાંદ દેખાયો અને આ સાથે જ રમઝાનની જાહેરાત થઇ ગઇ. પ્રવિત્ર મહિનાની શરૂઆત સાથે રોજા શરૂ થઇ જશે. આ વચ્ચે રમઝાન શરૂ થવા પર PM મોદી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિત કેટલાક નેતાઓએ શુભેચ્છાઓ પાઠવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રમઝાન મહિનાની શરૂઆત થવા પર ટ્વીટ કરીને અભિનંદન આપતા કહ્યું, ‘રમઝાન મુબારક! હું બધાની સુરક્ષા, કલ્યાણ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરૂ છું. આ પ્રવિત્ર મહિના પોતાના સાથે દયા, સદભાવના અને કરૂણાની પર્યાપ્તા લઇને આવ્યું. આપણે કોરોના વિરૂદ્ધ ચાલી રહેલી એક લડાઈમાં નિર્ણાયક જીત મેળવીશું અને એક સ્વાસ્થ્ય ગ્રહ બનાવીશું.’
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ ટ્વીટ કરતાં કહ્યું કે, બધાને રમઝાન મુબારક. હું રમઝાનના આ મહિનામાં બધા માટે શાંતિ અને સારા સ્વાસ્થ્યની કામના કરૂ છું.