વડાપ્રધાન નરેન્દ્ર મોદીને દેશના પ્રથમ જ્યોતીર્લિંગ સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ (somnath trust chairman) તરીકે વરણી કરવામાં આવી છે. સોમનાથ ટ્રસ્ટની વર્ચ્યુઅલ બેઠક મળી હતી. જેમાં બધા ટ્રસ્ટીઓએ ભાગ લીધો હતો. આ બેઠકમાં બધા ટ્રસ્ટીઓએ સર્વાનુમતે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા.
સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાના જણાવ્યા પ્રમાણે આજે સોમનાથ ટ્રસ્ટની વર્ચ્યુઅલ બેઠક મળી હતી. જેમાં ટ્રસ્ટના ટ્રસ્ટી અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, દેશના ગૃહમંત્રી અમિત શાહ, લાલકૃષ્ણ અડવાણી સહિતના તમામ ટ્રસ્ટીઓએ ભાગ લીધો હતો.