વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદના સાબરમતી ખાતે પહોંચ્યા છે અને તેમણે સાબરમતી આશ્રમ પુન:નિર્માણ પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો છે. આ પહેલા તેમણે 85 હજાર કરોડના વિવિધ પ્રોજેક્ટનું શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતુ.