તુર્કીના રાષ્ટ્રપતિ રેસેપ તૈયપ અર્દોગાન દ્વારા સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કાશ્મીર મુદ્દો ઉઠાવવા અને તુર્કીએ ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (FATF)ની બેઠકમાં ખુલીને પાકિસ્તાનનો સાથ આપ્યા બાદ, ભારતે PM મોદીના પ્રસ્તાવિત તુર્કી પ્રવાસને રદ કરી દીધો છે. જણાવી દઈએ કે PM મોદી એક મોટા રોકાણ સંમેલનમાં ભાગ લેવા માટે 27-28 ઑક્ટોબરે સાઉદી અરેબિયા જઈ રહ્યા છે. તેઓને ત્યાંથી તુર્કી જવાનું હતું પરંતુ હવે તેઓ ત્યાં નથી જવાના.