આજે મંગળવારે PM નરેન્દ્ર મોદીએ ફરી એકવાર રાજ્યસભાને સંબોધિત કરતા કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદ ને યાદ કરી ભાવુક થઈ ગયા હતા,આજે ગુલામ નબી આઝાદ સહિત ચાર સાંસદોને આજે ગૃહમાંથી વિદાય આપવામાં આવી રહી છે. આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુલામ નબી ની ખૂબ જ પ્રશંસા કરી હતી અને જણાવ્યુ કે ગુલામ નબી આઝાદ ની જગ્યા ભરવી મુશ્કેલ છે. જ્યારે હું ચૂંટણીના રાજકારણમાં નહોતો આવ્યો ત્યારે ગુલામ નબી આઝાદ અને હું જ્યારે લોબીમાં વાતો કરતા હતા તે વખતે પત્રકારોએ અમને જોયા તેજ વખતે કોઈ પત્રકાર કોઈ સવાલ કરે તે પહેલાં જ ગુલામ નબી આઝાદે પત્રકારોને જવાબ આવ્યો કે તમે ભલે નેતાઓને ટીવી પર લડતા જોતા હોવ, પરંતુ અહીં પરિવાર જેવો માહોલ હોય છે આ ઘટના નો ઉલ્લેખ કરતા મોદી ભાવુક થઈ ગયા હતા.