પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી પોતાના ઇટલી પ્રવાસ પર વેટિકન સિટીમાં પહોંચી ગયા છે. તે ત્યાં પોપ ફ્રાંસિસ સાથે મુલાકાત કરી રહ્યા છે. આ યાત્રામાં વિદેશ મંત્રી એસ જયશંકર અને રાષ્ટ્રીય રક્ષા સલાહકાર અજીત ડોવલ પણ તેમની સાથે છે.