વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (રવિવારે) સવારે 11 વાગે તેમના રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'માં દેશને સંબોધિત કરશે. આ કાર્યક્રમની 65મી આવૃત્તિ છે. મોદીએ સોમવારે આ કાર્યક્રમ માટે જનતા પાસેથી સૂચનો પણ માંગ્યા હતા.
એવું કહેવામાં આવી રહ્યું છે કે PM મોદી 'મન કી બાત'માં 1 જૂનથી શરૂ થનારા 'અનલોક -1' વિશે ચર્ચા કરશે. કોરોના મહામારીને કારણે હજી સુધી દેશમાં ચાર લોકડાઉન થયા છે. તેઓ લોકડાઉન દરમિયાન ત્રીજી વખત આ કાર્યક્રમ દ્વારા લોકોને સંબોધિત કરવા જઇ રહ્યા છે. તેમણે અગાઉ 29 માર્ચ અને 26 એપ્રિલના રોજ 'મન કી બાત'માં પોતાના વિચારો રજૂ કર્યા હતા.