અત્યાધુનિક ડિજિટલ સેવાઓને દેશના નાગરિકોને આંગળીના ટેરવે ઉપલબ્ધ કરાવવા માટે કેન્દ્ર સરકારનું વધુ એક નક્કર કદમ ભાગ રૂપે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 4 જૂલાઇના રોજ "ડિજિટલ ઇન્ડિયા વીક" 2022 નો દેશ વ્યાપી શુભારંભ કરાવશે. પ્રધાનમંત્રીના ગાંધીનગર પ્રવાસને લઇને પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તેમજ પ્રધાનમંત્રી જે રસ્તા પરથી પસાર થવાના છે તે રસ્તા પરની