વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પાંચ મહિના પછી ફરી એકવાર કાશી પહોંચી રહ્યા છે અને તેઓ તેમના બે દિવસના રોકાણ દરમિયાન કાશી વિશ્વનાથ ધામ કોરિડોરનું ઉદ્ઘાટન કરશે. પીએમ મોદી તેમની બે દિવસની મુલાકાત દરમિયાન ક્રુઝ દ્વારા ગંગા ભ્રમણ, ગંગા આરતી દર્શન, મુખ્યમંત્રી સંમેલન અને ઉમરાહ ખાતે વાર્ષિક યોગ સમારોહમાં ભાગ લેશે. PM ધામમાં સંતોને પણ સંબોધિત કરશે અને આ વખતે PMનું કાશીમાં રોકાણ 30 કલાકનું રહેશે.