લોકસભા ચૂંટણી 2019માં નરેન્દ્ર મોદી ફરી એકવાર વારાણસીથી મેદાનમાં છે. ગુરૂવારના મેગા શો બાદ પીએમ મોદીએ આજે વારાણસીમાંથી ઉમેદવારી ફોર્મ ભરશે. તેઓ સવારે 11થી 12ની વચ્ચે સર્વાર્થ સિદ્ધિ યોગમાં ઉમેદવારી પત્ર ભરશે