વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે તેમના વાર્ષિક ‘પરીક્ષા પે ચર્ચા’ કાર્યક્રમ માટે વિદ્યાર્થીઓ અને તેમના વાલી)ઓને સંબોધશે. આ દરમિયાન પીએમ મોદી પરીક્ષાના તણાવ અને સંબંધિત પ્રશ્નો વિશે વાત કરશે. પીએમ મોદીએ ટ્વીટ કર્યું, ‘આ વર્ષની પરિક્ષા પે ચર્ચા પ્રત્યેનો ઉત્સાહ અસાધારણ રહ્યો છે. લાખો લોકોએ તેમની મૂલ્યવાન ટીપ્સ અને અનુભવો શેર કર્યા છે. આમાં સહયોગ આપનાર તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોનો હું આભાર માનું છું. 1લી એપ્રિલની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છીએ.