પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મંગળવારે પ્રગતિ મેદાનમાં 90મી ઈંટરપોલ મહાસભાને સંબોધિત કરશે. જેનુ આયોજન 18થી 21 ઓક્ટોબર સુધી કરવામાં આવશે. બેઠકમાં ઈંટરપોલના 195 સભ્ય દેશોના પ્રતિનિધિમંડળ સામેલ હશે જેમાં મંત્રી, દરેક દેશોના પોલીસ પ્રમુખ, રાષ્ટ્રીય કેન્દ્રીય બ્યૂરોના પ્રમુખ અને વરિષ્ઠ