વડા પ્રધાન નરેન્દ્ર મોદી 12 ડિસેમ્બરના રોજ ફિક્કીની 93મી વાર્ષિક સામાન્ય સભામાં પ્રેરણાદાયી ભારતનું નિમર્ણિ કરવામાં ઉદ્યોગની ભૂમિકા અંગે તેમના વિચારો અને દૃષ્ટિકોણ સ્પષ્ટ કરશે, એમ ચેમ્બરે બુધવારે જણાવ્યું હતું.
11,12 અને 14 ડિસેમ્બરના રોજ વર્ચ્યુઅલરૂપે યોજાનારી ઉદ્યોગની વાર્ષિક સામાન્ય સભાનું વડા પ્રધાન ઉદ્ઘાટન અને સંબોધન કરશે.