પ્રોજેક્ટ ટાઇગરના 50 વર્ષ પુરા થઇ ગયા છે. આ અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદેી કર્ણાટકના બાદીપુર અને મુદમલાઇ ટાગર રિજર્વની મુલાકાત કરવા જઇ રહ્યા છે. ટાઇગર રિજર્વ જતા પહેલા પીએમ મોદીનો નવા લૂક સામે આવ્યો છે. ટાઇગર સફારી પર જતા પહેલા મીએમ મોદીનો નવો લૂક સામે આવ્યો છે. જેમા પીએમ મોદી બિલકુલ અલગ અંદાજમાં