વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશના કરોડો ખેડૂતો સાથે સંવાદ કરી રહ્યા છે. કિસાન સન્માન નિધિ (PM Kisan) નો નવો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવી રહ્યો છે. તેમાં 9 કરોડ ખેડૂતોના ખાતામાં 18 હજાર કરોડ રૂપિયા મોકલવામાં આવી રહ્યા છે. અટલ જયંતીના અવસર પર દેશના અલગ-અલગ હિસ્સામાં બીજેપીની 2500 કિસાન ચૌપાલ યોજાઈ રહી છે.
સુશાસન દિવસના અવસરે ખેડૂતો સાથે સંવાદ શરૂ કરતાં પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બટન દબાવીને 9 કરોડ ખેડૂતોના ખાતામાં 18 હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કર્યા છે.