વડાપ્રધાન મોદીએ રાજ્યસભામાં લગભગ સવા કલાક લાંબુ ભાષણ આપ્યું હતું. એ ભાષણમાં તેમણે ખેડૂત આંદોલન, કોરોના રસી, બંગાળની ચૂંટણી વગેરે મુદ્દા અંગે રસપ્રદ વાતો કરી સદનમાં હાસ્યની છોળો ઉડાવડાવી હતી.
રાષ્ટ્રપતિના ભાષણનો જવાબ આપવા તેઓ ઉભા થયા હતા. તેમણે કહ્યું હતું કે રાષ્ટ્રપતિજીએ કરેલું દાયકાનું પ્રથમ ભાષણ સાંભળવા કેટલાક પક્ષ હાજર રહ્યા ન હતા, પણ હાજર રહ્યા હોત તો વધારે સારૂં થાત. કેમ કે તેમનું ભાષણ વિપક્ષ સહિત સૌ કોઈએ સાંભળવા જેવું હતું.