વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસની વારાણસીની મુલાકાતે આવશે. તેઓ આવતીકાલે ઉમેદવારી પત્ર ભરશે. આા પહેલા મોદી આજે વારાણસીમાં રોડ શો કરશે. આ રોડ શો આશરે સાત કિલોમીટર લાંબો હશે. આ દરમિયાન મોદી બીએચયુથી લઈ દશાશ્વરમેઘ ઘાટ સુધી લોકોનું અભિવાદન જીલશે. રોડ શો બાદ સાંજે પીએમ મોદી ગંગા આરતી પણ કરશે. ગત વિધાનસભા ચૂટણીમાં પણ પીએમ મોદીએ અહીયાં રોડ શો કર્યાં હતો.
યૂપીના સીએમ યોગી આદિત્યનાથથી લઈ કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહ પણ રોડ શોમાં સામેલ થશે. મોદી બપોરે 2.30 કલાકે બાબતપુર અરપોર્ટ પર પહોંચશે. જ્યાંથી તેઓ હેલિકોપ્ટર દ્વારા બીએચયુ હેલીપેડ લેન્ડ કરશે. બપોરે 3 કલાકે મદન મોહન માલાવીયાની પ્રતીમાને માલ્યાર્પણ કર્યા બાદ રોડ શોની શરૂઆત કરશે. રોડ શો લગભગ 6 વાગ્યે ખતમ થશે. જે બાદ તેઓ ગંગા આરતી માટે દશાશ્વરમેઘ ઘાટ પર જેશે.