વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષા માટે બે વિશેષ પ્લેન બોઇંગ-777 અમેરિકામાં બનીને તૈયાર થઈ ગયા છે. આ બંને પ્લેનો સપ્ટેમ્બરના અંત સુધીમાં ભારત પહોંચવાની આશા છે. મળતી માહિતી મુજબ પહેલો બોઇંગ-777 પ્લેન ઓગસ્ટના અંત સુધી ભારત પહોંચી જશે જ્યારે બીજા પ્લેન સપ્ટેમ્બરના અંત સુધી ભારત આવી જશે. નવા પ્લેન આવવાની સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સુરક્ષા જમીનની સાથે જ હવામાં પણ અભેદ થઈ જશે.
પીએમ મોદીના આ સુપર જેટમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની જેમ સુરક્ષા ઉપાય કરવામાં આવી રહ્યા છે. આ પ્લેનને આ રીતે તૈયાર કરવામાં આવી રહી છે તેમાં કોઈ પણ પ્રકારની મિસાઇલ્ડની કોઈ અસર નહીં થાય. નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્ર્્ મોદી અને રાષ્ટ્રપ્રમુખ રામનાથ કોવિંદની સુરક્ષા માટે એર ઈન્ડિયાના બે બોઇંગ 777-300 પ્લેનને ખરીદવામાં આવ્યા હતા. ભારતે તેના માટે અમેરિકાની સાથે 1300 કરોડ રૂપિયાની ડીલ કરી હતી. પ્લેનની સાથે જ બે સેલ્ફ પ્રોટેક્શન સૂટ પણ ખરીદવામાં આવ્યું છે. આ સૂટને એર ઈન્ડિયાના પ્લેનમાં લગાવવામાં આવશે. અહેવાલ છે કે બે પ્લેનમાંથી એક સંપૂણપણે તૈયાર છે અને ઓગસ્ટ સુધી પહેલું પ્લેન ભારત આવી જશે.