અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ને ભારત અને અમેરિકાની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત બનાવવામાં તેમના નેતૃત્વ માટે અમેરિકાના એક ઉચ્ચ સન્માન લીજન ઓફ મેરિટ (Legion of Merit)થી સન્માનિત કર્યા છે. અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રોબર્ટ સી. ઓ. બ્રાયને આ જાણકારી આપી. અમેરિકામાં કાર્યરત ભારતીય રાજદૂત તરનજીત સિંહે વડાપ્રધાન મોદી તરફથી આ સન્માનનો સ્વીકાર કર્યો.