વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિમાચલ પ્રદેશના મંડીમાં જયરામ ઠાકુરના નેતૃત્ત્વવાળી ભાજપ સરકારના ચાર વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે મંડીમાં ૨૮,૧૯૭ કરોડ રૃપિયાથી વધુના ૨૮૭ રોકાણ પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો.