વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઓરિસાના સંબલપુરમાં શરૂ થનારી IIMનો શીલાન્યાસ વિડિયો કોન્ફરન્સ દ્વારા આજે સવારે કર્યો હતો. આ પ્રસંગે ઓરિસાના મુખ્ય પ્રધાન નવીન પટનાઇક પણ સમારોહમાં સહભાગી થયા હતા.
આ પ્રસંગે વડા પ્રધાને કહ્યું કે આ IIM ઓરિસાના યુવાનોના સામર્થ્યને સુદ્રઢ કરશે. આ શીલા અને અહીં સ્થપાનારો કાયમી કેમ્પસ ઓરિસાની મહાન સંસ્કૃતિ અને સંસાધનોને વિશ્વ સમક્ષ મૂકવા ઉપરાંત મેનેજમેન્ટડ વિશ્વમાં ઓરિસાને નવી ઓળખ આપશે.