વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી નેશનલ મેટ્રોલોજી કોન્ક્લેવ નું ઉદ્ઘાટન કર્યું. આ દરમિયાન વડાપ્રધાને કહ્યું કે નવું વર્ષ દેશ માટે નવી ઉપલબ્ધિ લઈને આવ્યું છે. નવા વર્ષ પર દેશને બે મેડ ઇન ઈન્ડિયા કોરોના વેક્સીન મળી છે અને તેના માટે વૈજ્ઞાનિકો અભિનંદનને પાત્ર છે. દેશને પોતાના વૈજ્ઞાનિકો પર ગર્વ છે અને તેમનું યોગદાન હંમેશા યાદ રખાશે. PM મોદીએ કહ્યું કે, નેશનલ અટોમિક ટાઇમસ્કેલના માધ્યમથી ભારત હવે સેકન્ડનો અબજમો હિસ્સો માપવામાં સક્ષમ છે.