દેશમાં કોરોનાકાળમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયા જળવાઈ રહી છે અને તેઓ દુનિયામાં સૌથી વધુ સ્વીકૃત નેતા છે. વિશ્વમાં સ્વીકૃત નેતાઓની યાદીમાં પીએમ મોદીએ અમેરિકન પ્રમુખ જો બાઈડેન, જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલ, બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સન અને ફ્રાન્સના પ્રમુખ મૈક્રોંને પણ પાછળ પાડી દીધા છે. અમેરિકન ડેટા ઈન્ટેલિજન્સ કંપની 'મોર્નિંગ કન્સલ્ટ'એ કરેલા એક વૈશ્વિક સર્વેક્ષણ મુજબ સ્વીકૃત નેતાઓની બાબતમાં નરેન્દ્ર મોદી હજી પણ વૈશ્વિક નેતાઓની સરખામણીમાં સૌથી આગળ છે.