પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની (UPSC)સિવિલ સર્વિસ પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોને અભિનંદન આપ્યા છે, તેમણે ટ્વિટ કરીને લખ્યુ કે, જાહેર સેવામાં ઉત્તેજક અને સંતોષકારક કારકિર્દી (Satisfied Career) તેમની રાહ જોઈ રહી છે. કારણ કે તેઓ મુખ્ય વહીવટી ભૂમિકાઓ પર આગળ વધશે. ઉપરાંત વધુમાં લખ્યુ કે, “આપણા રાષ્ટ્રની યાત્રાની મહત્વની સફર માટે શુભકામના”