લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ‘ચોર અને ચેલેન્જ’નો સિલસિલો ચાલતો રહ્યો છે. તે દરમિયાન રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટને ટાંકતાં વડા પ્રધાન મોદીને આપેલા ‘ચોકીદાર ચોર હૈ’ જેવા નિવેદનને મુદ્દે દિલગીરી જાહેર કરવાની સાથોસાથ અમેઠીમાં રેલીને સંબોધતાં રાહુલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ભ્રષ્ટાચાર મુદ્દે ચર્ચા કરવાનો પડકાર પણ ફેંકી દીધો.
રાહુલ ગાંધીએ કહ્યું કે,’ હું વડા પ્રધાન મોદીને પડકાર ફેંકુ છું કે તેઓ ભ્રષ્ટાચારને મુદ્દે મારી સાથે ૧૫ મિનિટ ચર્ચા કરે. દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે.’