પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે આત્મનિર્ભર ભારત સ્વયંપૂર્ણ ગોવા કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમથી ભાગ લીધો. આ દરમિયાન પીએમ મોદીએ કાર્યક્રમના લાભાર્થીઓ સાથે વાતચીત કરી. પીએમ મોદીએ આ દરમિયાન ગોવાને વિકાસનુ નવુ મૉડલ ગણાવીને કહ્યુ કે રાજ્યના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે કેન્દ્ર સરકારની બધી યોજનાઓને રાજ્યમાં સારી રીતે લાગુ કરી છે.