Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વરિષ્ટ નેતા અને મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડ્રાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર સીધો જ હુમલો શરૂ કરી દીધો હતો અને કહ્યું હતું કે ''જે અગ્રીમ વિપક્ષી નેતાઓએ રાષ્ટ્ર માટે લડત આપી હતી અને આપી પણ રહ્યા છે. તેમને નરેન્દ્ર મોદી ચોર કહે છે.'' આ રીતે પ્રિયંકા ગાંધીએ રાહુલ ગાંધીએ કરેલી ''ચોર'' ટિપ્પણી અંગે, ભાજપના જ એક સભ્ય દ્વારા કરાયેલા માનહાની કેસ સામે પણ વળતા પ્રહારો કરી દીધા હતા

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ