અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લેવાયેલા એક પગલાંની પ્રશંસા કરી છે. અભિનેત્રીએ જણાવ્યું હતું કે વડા પ્રધાને વીઆઇપી કલ્ચર સપૂર્ણપણે નાબૂદ કરી સામાન્ય જનતાનું જીવન સરળ બનાવી દીધં છે. ૧૯ એપ્રિલે પીએમ મોદીએ દરેક અધિકારીઓ અને સીએમ સહિત મોટી પદવીધારકોના વાહનો પરથી લાલ બત્તી હટાવવાનો નિર્ણય લીધો હતો. ભારતમાં વીવીઆઇપી કલ્ચર નાબૂદ થવાની વાત મોદીએ પોતાના રેડિયો શો મન કી બાતમાં પણ જણાવી હતી.