દિલ્હી-એનસીઆરના મુખ્ય શહેર ગાજિયાબાદના ડાસના દેવી મંદિરના મહંતે પૂર્વ રાષ્ર્ પતિ અબ્દુલ કલામ પર નિશાન સાધ્યું છે. નરસિંહાનંદ સરસ્વતીએ અલીગઢમાં સંવાદદાતાઓને કહ્યું કે દેશના સર્વોચ્ચ પરિવારોમાં કોઈ પણ મુસલમાન ભારત સમર્થક ન હોઈ શકે અને કલામ એક જેહાદી હતા. કોઈ પુરાવા કે તથ્યો વગર તેઓએ કલામ પર ડીઆરડીઓ પ્રમુખ તરીકે પાકિસ્તાનને પરમાણુ બોમ્બ નો ફોર્મ્યૂલાની આપૂર્તિ કરવાનો આરોપ લગાવ્યો. મહંતે દાવો કર્યો કે કલામને રાષ્ટ્રપતિ ભવનમાં એક સેલની રચના કરી હતી, જ્યાં કોઈ પણ મુસ્લિમ પોતાની ફરિયાદ નોંધાવી શકતો હતો.