એક તરફ દેશ મંદીનો સામનો કરી રહ્યો છે તો બીજી તરફ જીવન જરુરિયાતની વસ્તુઓના ભાવમાં વધારો થઈ રહયો હોવાથી આમ આદમી બંને તરફથી પિસાવા માંડ્યો છે. સરકારે લોકસભામાં કરેલા ખુલાસા પ્રમાણે ખાવા પીવાની 22 જરુરી વસ્તુઓમાંથી 20ની કિંમતોમાં વધારો થયો છે. સરકારે રજુ કરેલી કિંમતો પ્રમાણે જોવામાં આવે તો અડદ,મગ અને તુવેર દાળની કિંમતોમાં વધારો થયો છે.
અનાજ જાન્યુઆરી ડિસેમ્બર
ચોખા 30 34
ઘઉં 26 28
તુવેરદાળ 73 89
અડદ દાળ 72 95
મગફળી તેલ 126 135
સરસવ તેલ 108 113
બટાકા 17 23
ડુંગળી 18 82