ગુજરાતમાં ઉનાળામાં કારમાં આગ લાગવાના બનાવ વધ્યા છે. કારમાં આગ લાગવાના કારણો અને કારમાં આગ ન લાગે તે માટે શું કરવું જોઇએ તે જાણીએ....
- કારના એન્જિનનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. સમયસર ઓઇલ ફિલ્ટર, એન્જિન કૂલેન્ટ અને એન્જિન ઓઇલ બદલતા રહો. તેનાથી કાર હેલ્ધી રહેશે.
- કારમાં કારણ વગરના ઇલેક્ટ્રિકલ ઉપકરણ લગાવવાથી બચો. આ તમારી કારની બેટરી પર એક્સ્ટ્રા લોડ આપે છે.
- CNG/LPG કિટ હંમેશા અધિકૃત સેન્ટરમાંથી જ લો અને ફીટ કરાવો.
- કારમાં જરૂરિયાત કરતા વધારે મોડિફિકેશન કરાવાવાથી બચો. તેનાથી કારમાં ટેક્નિકલ ખરાબી થવાની સંભાવના વધી જાય છે.
- જો આગ બોનેટની નીચે લાગી હોય ત્યારે બોનેટ ખોલવાનો પ્રયાસ ન કરો તેનાથી આગ ફેલાઇ શકે છે.