-
અમેરિકાનું પ્રખ્યાત ગણાતું ટાઇમ મેગેઝીનને અન્ય મિડિયા કંપની મેરડિથ કોર્પોરેશન દ્વારા 18 હજાર કરોડમાં ખરીદી લેવાયું છે. ટાઇમ જુથના 95 વર્ષના ઇતિહાસમાં છઠ્ઠી વખત ટાઇમ મેગેઝીનના માલિક બદલાશે. આ અગાઉ ધ મેરડિથ કોર્પોરેશન દાવારા બે વખત ટાઇમ મેગેઝીનને ખરીદવાનો પ્રયાસ થયો હતો. પરંતુ તેમાં સફળતા મળી નહોતી. છેવટે અન્ય ભાગીદારો તેમની સાથે જોડાતા આ વખતે સોદો પાર પડ્યો છે.હાલમાં તેનો ફેલાવો ઘટીને 3 લાખ નકલો પર આવી ગયું છે.