દેશના આગામી રાષ્ટ્રપદની ચૂંટણી માટે 18 જુલાઈના રોજ મતદાન થશે. મતદાન પહેલા રાષ્ટ્રપતિ પદના ઉમેદવારો સાથે જ શાસક પક્ષ અને વિપક્ષી ટીમ એક્ટિવ મોડમાં છે. પોતાના પક્ષમાં અધિક સમર્થન મેળવવા માટે બંને તરફથી સખત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. સતત બગડતા સમીકરણો વચ્ચે વિપક્ષ માટે સારા સમાચાર આવ્યા છે.
કેન્દ્ર શાસિત પ્રદેશ દિલ્હી અને પંજાબની સત્તા પરની આમ આદમી પાર્ટીનો સાથ વિપક્ષી દળોને મળી ગયો છે. આમ આદમી પાર્ટીએ રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં વિપક્ષના ઉમેદવાર યશવંત સિન્હાનું સમર્થન કરવાનું એલાન કર્યું છે. આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સંજય સિંહે શનિવારે યશવંત સિન્હાના સમર્થનનું એલાન કર્યું છે.