રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રોપદી મુર્મુ આજે એક દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. સમગ્ર દિવસ દરમિયાન તેઓ ભારતીય જનતા પાર્ટીનાધારાસભ્યો સાથે બેઠક કરશે. એનડીએના ઉમેદવાર તરીકે તેમની તરફેણમાં મતદાન કરવા વિનંતી કરશે. દ્રૌપદી મુર્મુ ગુજરાતમાં વિપક્ષના આદિવાસી ધારાસભ્યો પાસે પણ સમર્થનની અપીલ પણ કરશે.