વીર સાવરકરની જન્મજયંતિ પર દેશના નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવા સંસદભવનનું ઉદ્ઘાટન કરવાના છે. લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ તેમની સાથે મુલાકાત કર્યા બાદ તાજેતરમાં આ અંગે જાહેરાત કરી હતી. હવે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આ ઉદ્ઘાટન પર સવાલ ઉઠાવ્યા છે. તેઓ કહે છે, "રાષ્ટ્રપતિએ નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કરવું જોઈએ, વડાપ્રધાને નહીં!"