રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નિર્ભયા કેસના દોષિત મુકેશ સિંહની ફાંસીની સજા બદલ કરેલી દયા અરજીને ફગાવી દીધી છે. મુકેશ સિંહે 14 જાન્યુઆરીના સુપ્રીમ કોર્ટમાં ક્યૂરેટિવ પિટિશન રદ થયા બાદ રાષ્ટ્રપતિ સામે અંતિમ વિકલ્પરૂપે દયા અરજી કરી હતી. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે નિર્ભયા કેસમાં મુકેશ સહિતના ચાર દોષિતોને 22 જાન્યુઆરીએ ફાંસીની સજા આપવાનું ડેથ વોરન્ટ ઈશ્યૂ કર્યું હતું. જોકે મુકેશની દયા અરજી પર નિર્ણય બાકી હોવાથી ગુરુવારે કોર્ટે 22 જાન્યુઆરીના ફાંસીની સજા શક્ય નહીં હોવાનું જણાવ્યું હતું.