રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ની શુક્રવારે અચાનક તબીયત બગડી ગઈ. છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ તેમને આર્મી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આર્મી હૉસ્પિટલ તરફથી જાહેર નિવેદન મુજબ, રાષ્ટ્રપતિની હાલત હાલમાં સ્થિર છે. તેમનું રૂટીન ચેકઅપ કરવામાં આવ્યું છે. એક નિવેદનમાં શુક્રવારે નવી દિલ્હીમાં સેનાના અનુસંધાન અને રેફરલ હૉસ્પિટલ)એ કહ્યું કે રાષ્ર્બપતિ રામનાથ કોવિંદ ને છાતીમાં તકલીફની ફરિયાદ બાદ દાખલ કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિનું નિયમિત પરીક્ષણ કરવામાં આવ્યું છે અને તેઓ ઓબ્ઝર્વેશન હેઠળ છે.